§ 288 ભારતીય સહિત 1500 લાપતા
§ ભારતે 10 ટન સામગ્રી
મદદ રૂપે મોકલી
§ યુદ્ધના ધોરણે
રાહત અને બચાવ કાર્યો શરૂ
કાઠમાંડૂ, તા. 27 : નેપાળના રસુવા ક્ષેત્રમાં ભોટેકોશી નદીમાં આવેલા જળપ્રલયે
ભારે તબાહી મચાવી છે. નેપાળમાં આવેલા વિનાશકારી પૂરમાં અત્યાર સુધીમાં 360 લોકોના મૃત્યુ
થઈ ચૂક્યા છે અને 1500થી વધારે લોકો હજી પણ લાપતા છે. પૂરના કારણે મોટા વિસ્તારમાં
પરિવહન અને સંપર્ક માળખું ગંભીર રીતે પ્રભાવિત થયું છે. સરકારી આંકડા અનુસાર 35 પુલ
અને.....