• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

ભારતની ટ્રેન ભુતાન પહોંચશે

ચીનને લાગશે મોટો ઝટકો...

બે દેશને જોડતી 57.5 કિ.મી. લાંબી રેલવે લાઇન 35 હજાર કરોડના ખર્ચે બનશે

નવી દિલ્હી, તા. 30 : ભારત અને ભુતાન વચ્ચે રેલ કનેક્ટિવિટી મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બંને દેશોને જોડતી આશરે 57.5 કિલોમીટર લાંબી કોકરાઝાર-ગેલેફુ રેલવે લાઇનનાં નિર્માણ માટે સરકારે આશરે 3,500 કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ નક્કી કર્યો છે. કેન્દ્રીય રેલવે મંત્રાલયે આ પ્રોજેક્ટને `સ્પેશિયલ રેલ પ્રોજેક્ટ'....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ