• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

ચિપ ડિઝાઇનમાં ભારતનો વિશ્વમાં ડંકો

ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ મજબૂત થઈ રહી છે, સેમિકોન ઇન્ડિયા-2026નું મોદી દ્વારા ઉદ્ઘાટન

નવી દિલ્હી, તા. 17 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે યશોભૂમિમાં `સેમિકોન ઇન્ડિયા- 2026'ની પાંચમી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે હાજર રહેલા દેશ-વિદેશના અગ્રણીઓ, નીતિ ઘડવૈયાઓ, રોકાણકારો અને નિષ્ણાતોને સંબોધિત કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, `ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. વૈશ્વિક ચિપ ડિઝાઇન તથા ઉત્પાદન ક્ષેત્રે ભારત એક....