જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 15 ટકાનો ઉછાળો
નવી દિલ્હી, તા. 22 (એજન્સીસ) : ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે સોનાના ભાવ સતત વધી રહ્યા છે અને તે આજે પણ ઊંચા ખૂલ્યા બાદ રોકાણકારોને માત્ર એપ્રિલ મહિનામાં જ 7.60 ટકાનો નફો મેળવ્યો છે અને આ વર્ષમાં અત્યાર સુધીમાં રોકાણકારોને 15 ટકાથી વધારે વળતર....