• સોમવાર, 06 મે, 2024

ચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધવાથી ચીનમાં કાર્યરત અમેરિકન કંપનીઓ ચિંતિત

બીજિંગ, તા. 23 (એજન્સીસ) : બીજિંગ અને વૉશિંગ્ટન વચ્ચે તણાવ વધવાથી ચીનમાં કામ કરતી અમેરિકન કંપનીઓની ચિંતા વધી ગઈ હોવાનું અમેરિકન ચેમ્બર અૉફ કૉમર્સ ઈન ચાયનાએ આજે એક અહેવાલમાં...