• શનિવાર, 04 મે, 2024

રિટેલ ફુગાવો અને આઈઆઈપીના બેઝ યરમાં સુધારો કરવા સમિતિની નવરચના થશે

નવી દિલ્હી, તા.24 (એજન્સીસ) : કેન્દ્ર સરકારે રિટેલ ફુગાવા અથવા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ) અને ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઈઆઈપી)ના પાયાના વર્ષ (બેઝ યર)માં સુધારણા કરવા માટેની નિષ્ણાતોની સલાહકાર સમિતિની નવરચના કરવાનો નિર્ણય લીધો છે. ચૂંટણીઓ પૂરી થયા બાદ કામ સત્વરે હાથ....