• રવિવાર, 05 મે, 2024

ઓટીટી માર્કેટમાં રિલાયન્સનો દબદબો વધશે : જિઓ સિનેમાએ પ્રીમિયમ સેવા સસ્તા દરે અૉફર કરી 

મુંબઈ, તા. 25 (એજન્સીસ) : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટા કંપની રિલાયન્સ જિઓએ તેમના જિઓ સિનેમા પ્લેટફોર્મ માટે સૌથી સસ્તી પ્રિમિયમ સેવા શરૂ કરી છે અને તેની ફી મહિનાની માત્ર 29 રૂપિયા નક્કી કરી છે, કારણે મનોરંજનના ક્ષેત્રમાં રિલાયન્સે નેટફ્લિક્સ, એમેઝોન અને ડિઝની...