• રવિવાર, 05 મે, 2024

એસીસીનો નફો 216 ટકા ઊછળી રૂા. 749 કરોડ થયો 

કંપની બોર્ડે પ્રતિ શૅર રૂા. 7.50નું અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું 

મુંબઈ, તા. 25 (એજન્સીસ) : અદાણી ગ્રુપના છત્ર હેઠળ આવેલી સિમેન્ટ ક્ષેત્રની અગ્રણી કંપની એસીસી લિમિટેડનો માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 216 ટકા ઊછળીને રૂા. 748.54 કરોડનો થયો હતો, જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂા. 236.57 કરોડનો....