• બુધવાર, 08 મે, 2024

વૈશ્વિક સોનું ડૉલરની નબળાઇને લીધે વધ્યું

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 26 : અમેરિકી ડોલર અને ટ્રેઝરી યીલ્ડના મૂલ્યમાં ઘટાડો થવાને લીધે સોનાના ભાવ ફરીથી હળવે હળવે ઉંચકાવાનું શરૂ થયું છે. શુક્રવારે સાંજે સોનું ન્યૂયોર્ક બજારમાં 2350 ડોલરની નજીક 2347 ડોલરની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે ચાંદીનો ભાવ 27.55 ડોલરની સપાટીએ રનીંગ હતો. ઉંચા ભાવને લીધે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ