• ગુરુવાર, 09 મે, 2024

મારુતિ સુઝુકીનો ચોથા ત્રિમાસિકનો નફો વાર્ષિક ધોરણે 48 ટકા વધીને રૂા. 3878 કરોડ થયો 

શૅરદીઠ રૂા. 125ના અંતિમ ડિવિડંડની ભલામણ 

મુંબઈ, તા. 26 : મારુતિ સુઝુકી ઈન્ડિયા લિ. માર્ચ 2024માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના સ્ટેન્ડએલોન નફામાં 48 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. નફો વધીને રૂા. 3878 (રૂા. 2624) કરોડ થયો છે. કંપનીએ ગાળામાં રૂા. 38,235 કરોડની આવક નોંધાવી છે. કંપનીના બોર્ડે નાણાવર્ષ 2023-24 માટે શૅરદીઠ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ