• બુધવાર, 08 મે, 2024

જીએસટી પ્રણાલી વ્યાપાર-ઉદ્યોગ માટે સાનુકૂળ નથી : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા. 26 (એજન્સીસ) : ગુડ્સ અને સર્વિસીસ ટેક્સ (જીએસટી) પ્રણાલીની નબળાઈઓનો ઉલ્લેખ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જીએસટી `ઉદ્યોગપ્રેમી' નથી. ટેક્સ સત્તાવાળાઓ જીએસટીનો અમલ આડેધડ કરી રહ્યા છે. આડકતરા કરવેરા જેવા કે એક્સાઈઝ ડયૂટી, વેટ, સર્વિસ ટેક્સ વગેરે નાબૂદ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ