મુંબઈ, તા. 10 (એજન્સીસ) : ભારતની ઘણી સ્પીનિંગ મિલોએ કસ્તૂરી કોટન પર ધ્યાન આપવું શરૂ કર્યું છે. કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે પાંચ વર્ષમાં 10 ટકા કસ્તૂરી કોટન ભારતમાં ઉગેલું હોવું જોઇએ અને તે કસ્તૂરી કોટન તરીકે ટેસ્ટેડ અને સર્ટિફાઇડ થયેલું હોવું જોઇએ, એમ ટેક્સપ્રોસીલે જણાવ્યું છે. સરકાર કોટન મિની-મિશન મારફત આને મદદ....