કૉટન કેન્વાસ તાલપત્રીનું માત્ર 5થી 10 ટકા ચલણ
દેવચંદ છેડા તરફથી
મુંબઈ, તા. 10 : ચોમાસું પખવાડિયું વહેલું
શરૂ થતાં આ વેળા પ્લાસ્ટિક તાલપત્રીની માગ સારી રહી છે. આગલા બે વર્ષ નબળા ગયા બાદ
આ વર્ષે ઘરાકી સારી રહેવાથી વેપારઉદ્યોગમાં ખુશીનો માહોલ છે. એક્વાપ્રૂફ પ્લાસ્ટિક્સના
મોવડી કૌશિક વિસરીયાએ જણાવ્યું હતું કે હવે 90 ટકા ચલણ એચડીપીઈ પ્લાસ્ટિક્સ તાલપત્રીનું
થઈ ગયું.....