કલ્પેશ શેઠ તરફથી
મુંબઈ, તા. 4
: વિતેલા સારા ચોમાસાનાં પગલે નવી સિઝનમાં ભારતનું ખાંડનું ઉત્પાદન જો 350 લાખ ટન જેટલું
થાય તો કેન્દ્ર સરકારે ખાંડ ઉદ્યોગને 10 લાખ ટન ખાંડની નિકાસ કરવાની પરવાનગી આપવી જોઈએ
એવી માગણી બૉમ્બે શુગર મર્ચન્ટસ ઍસોસિયેશને કરી છે. ઍસોસિયેશનના પ્રમુખ અશોક રાણાવતે
જણાવ્યું કે સાકરનો કુલ…..