• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

ચાંદીએ 95.67 ડૉલરનું નવું સ્તર મેળવ્યું

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા.20 : સોનાનો ભાવ વિશ્વ બજારમાં પ્રથમ વખત 4700 ડોલર પ્રતિ ઔંસનું સ્તર વટાવી ગયો હતો. જ્યારે ચાંદીએ પણ 95.67 ડોલરનું નવું સ્તર મેળવ્યું હતુ. બન્ને ધાતુઓમાં જોરદાર તેજી સાથે રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવ અને ભૂરાજાકિય ચિંતાને લીધે સલામત રોકાણ તરીકે સોના-ચાંદીની….