નવી દિલ્હી, તા. 20 (એજન્સીસ) : કેન્દ્ર સરકાર દ્વારા આજે પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલ મુજબ ડિસેમ્બર 2025માં દેશના આઠ ચાવીરૂપ માળખાકીય ક્ષેત્રોમાં 3.7 ટકાના દરે વિકાસ થયો હતો, જે ડિસેમ્બર 2024ના 5.1 ટકાના વિકાસદર કરતાં ઓછો છે. જોકે, નવેમ્બર 2025માં 2.1 ટકાના દરે થયેલા વિકાસની તુલનાએ ડિસેમ્બરમાં…..