• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

પીએફની રૂા. પાંચ લાખ સુધીની રકમ ભીમ ઍપ વડે ઉપાડી શકાશે

નવી દિલ્હી, તા. 21 (એજન્સીસ) : એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) આગામી 2-3 મહિનામાં એવી વ્યવસ્થા ગોઠવશે કે દેશના 30 કરોડથી વધુ પીએફ ધારકો ભીમ ઍપ વડે તેમના પ્રોવિડંડ ફંડના....