• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

પામતેલ વાયદામાં સાત સપ્તાહની ઊંચાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 21 : નવા લૂનાર વર્ષની રજાઓ પૂર્વે માગમાં વધારો થવાની અપેક્ષાએ પામતેલના વાયદામાં મલેશિયા ખાતે તેજી થઇ ગઇ હતી. એપ્રિલ વાયદો 60 રીંગીટ ઉંચકાઇને 4154 રીંગીટના સ્તરે હતો. વાયદા આ સાથે સાત....