• શનિવાર, 04 મે, 2024

રજનીકાંત આગામી ફિલ્મમાં કૂલીનું પાત્ર ભજવશે 

સુપરસ્ટાર રજનીકાંતની નવી ફિલ્મની જાહેરાત થઇ છે. જેનું નામ થલૈવા 171ના સ્થાને કુલી રખાયું છે. હાલમાં સોશિયલ મીડિયા ઉપર તેનું ટીઝર રિલીઝ થયું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે લોકેશ કંનગરાજની આગામી ફિલ્મમાં કુલીનું પાત્ર ભજવવું મને ગમશે. અગાઉ લોકેશ સાથે રજનીકાંતે...