• સોમવાર, 06 મે, 2024

ગુજરાતી ફિલ્મ કસૂંબો હવે હિન્દીમાં 

હાલમાં અજય દેવગણે ગુજરાતી ફિલ્મ વશની હિન્દી રિમેક શૈતાન નામે બનાવી. હવે, 13મી સદીમાં આકાર લેતી ઐતિહાસિક ગાથા કસુંબો હવે હિન્દીમાં રજૂ થવાની છે. આગામી ત્રીજી મેએ ફિલ્મની હિન્દી ડબ્ડ આવૃત્તિ દેશભરમાં રિલીઝ કરવાનો નિર્ણય પેન સ્ટુડિયોઝે લીધો છે અને સાથે જ...