શ્રીરામ રાઘવનની આગામી ફિલ્મ ઈક્કીસથી અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા અને અક્ષય કુમારની ભત્રીજી સિમર ભાટિયા બૉલીવૂડમાં પદાર્પણ કરશે. નોંધનીય છે કે અગસ્ત્યએ ઝોયા અખ્તરની ઓટીટી પ્લેટફોર્મ પર આવેલી ફિલ્મ ધ આર્ચીઝમાં કામ કર્યું હતું. ત્યારબાદ તેને શ્રીરામ રાઘવને ઈક્કીસ ફિલ્મની...