• રવિવાર, 05 મે, 2024

કરણ જોહરની ફિલ્મમાં આયુષમાન સારાની બનશે જોડી

બૉલીવૂડના પ્રતિભાશાળી અભિનેતા આયુષમાન ખુરાના અલગ અલગ પ્રકારની ફિલ્મો કરીને અખતરા કરતો રહેતો હોય છે ત્યારે હવે ફરી એક વાર પણ તે અલગ શૈલીની ફિલ્મમાં પોતાને અજમાવવા જઈ રહ્યો છે. ચર્ચા છે કે ફિલ્મમેકર કરણ જોહર અને ગુનિત મોંગાના નિર્માણ હેઠળ બનવા જઈ રહેલી આગામી સ્પાય કોમેડીમાં આયુષમાન ખુરાનાને સાઈન કરવામાં આવ્યો છે. આયુષમાનની હીરોઈન તરીકે સારા...