• શુક્રવાર, 14 માર્ચ, 2025

સી. શંકરન નાયરની બાયોપિક ‘કેસરી-ચેપ્ટર 2’માં અક્ષય કુમાર, માધવન અને અનન્યા પાંડે

હાલમાં અક્ષય કુમારના ગ્રહો શુભફળ આપી રહ્યા છે, કેમ કે તેની એક પછી એક ફિલ્મ  ફ્લોપ જઈ રહી છે છતાં નવી નવી ફિલ્મો મળી જ રહી છે. હવે અક્ષયની આગામી ફિલ્મોની યાદીમાં કેસરી-2નું નામ જોડાયું છે. 2019માં અક્ષયની ફિલ્મ કેસરી આવી હતી. હવે કેસરી ચેપ્ટર-2 આવશે. આ ફિલ્મમાં અક્ષયની......

ઇ-પેપરના નવા શુલ્ક