હેરાફેરી -3 બનવાની જાહેરાત થઈ છે ત્યારથી ચાહકો ઉત્સાહિત છે. દિગ્દર્શક પ્રિયદર્શને જ 2000માં હેરાફેરી બનાવી હતી અને તેઓ જ હવે તેનો ત્રીજો ભાગ બનાવવાના છે. આ ત્રીજી ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ત્રિપુટી સાથે ગુલશન ગ્રોવર પણ હશે. ગુલશને હેરાફેરીમાં કબીરાની ભૂમિકા ભજવી....