આમિર ખાનના પુત્ર જુનેદ અને બૉની કપૂરની પુત્રી ખુશીને ચમકાવતી ફિલ્મ લવયાપા 14મી ફેબ્રુઆરીએ રજૂ થવાની છે. આ ફિલ્મના દિગ્દર્શક અદ્વૈત ચંદન છે અને તેણે ફિલ્મના રહસ્યને છતું કરતાં જણાવ્યું હતું કે, લવયાપામાં આમિરે કેમિયો કર્યો છે. એ બે દૃશ્યોમાં.....