સોની એન્ટરટેઈન્મેન્ટ પરથી પ્રસારિત થતો સેલિબ્રિટી માસ્ટર શેફ શો હવે વધુ મસાલેદાર થશે. ફિલ્મમેકર ફરાહ ખાન આ શોની સંચાલિકા છે અને સેલિબ્રિટી શેફ વિકાસ ખન્ના અને રણવીર બ્રાર નિર્ણાયક છે. હવે અભિનેત્રી આયેશા ઝુલ્કા વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીથી માસ્ટર શેફના કિચનમાં પ્રવેશી છે અને તેનાથી આ શો વધુ સ્પાઈસી....