છેવટે આમિર ખાન અને રણબીર કપૂર એક ફિલ્મમાં સાથે જોવા મળશે. રણબીરની પત્ની આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર આ સમાચાર આમિર અને રણબીરની તસવીર સાથે આપ્યાં છે. તેણે લખ્યું છે કે, બ્લૉકબસ્ટર આવશે. બે કટ્ટર સ્પર્ધકો પરદા પર જોવા મળશે. બે શ્રેષ્ઠ વચ્ચે જંગ, મારા બે ફેવરેટ.....