• રવિવાર, 18 મે, 2025

રજનીકાંતની ‘કુલી’માં આમિર ખાનની એન્ટ્રી

રજનીકાંત અને આમિર ખાને હજુ સુધી કોઈ ફિલ્મમાં સાથે અભિનય કર્યો નથી. હવે આ બંને એકસાથે ક્રીન શેર કરતાં જોવા મળશે. રજનીકાંતની ફિલ્મ કુલીનું હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે. હવે તેમાં આમિર કેમિયો.....