અભિષેક બચ્ચને તાજેતરમાં અસામાન્ય પોસ્ટ મૂકી છે જે વાયરલ થઈ હતી.. આ પોસ્ટમાં અભિષેકે લખ્યું હતું, હું લાપતા થવા ઈચ્છું છું. ભીડમાં પોતાને ફરીથી મેળવવા ઈચ્છું છું. જે કઈ હતું તે સ્વજનોને આપી દીધું. હવે થોડો સમય પોતાના માટે ઈચ્છું......