• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

`યે રિશ્તા કયા કહેલાતા હૈ'ના થ્રૉબેક વીડિયોમાંથી હર્ષદ ચોપરાની બાદબાકી

સ્ટાર પ્લસ પરથી પ્રસારિત થતી સિરિયલ યે રિશ્તા કયા કહેલાતા હૈ વાર્તામાં આવતા જાતજાતના વળાંકોને લઈને ચર્ચામાં હોય છે. 2019માં શરૂ થયેલી આ સિરિયલે 16 વર્ષમાં ત્રણ પેઢીને રજૂ કરી ચૂકી છે. હવે આ સિરિયલે પાંચ હજાર એપિસોડ પૂરાં કર્યા છે અને તેનો વિડિયો વાયરલ થયો છે અને સાથે ટ્રૉલ પણ થયો…..

ઇ-પેપરના નવા શુલ્ક