• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

સિદ્ધાંત ચતુર્વેદી દેખાડશે `રિબેલ અૉફ ઈન્ડિયન સિનેમા'ની ગાથા

હાલમાં ભારતીય ફિલ્મોદ્યોગ વિશ્વનો સૌથી વધુ ફિલ્મો બનાવતો બીજા ક્રમનો ફિલ્મોદ્યોગ છે. આ ઉદ્યોગ અહીં સુધી કઈ રીતે પહોંચ્યો? કોણે તેને આટલો સમૃદ્ધ બનાવ્યો? રાજ કપૂર, દીલિપ કુમાર, દેવ આનંદ સિવાય પણ કેટલાક એવા ફિલ્મકારો હતો જેણે ભારતીય ફિલ્મોદ્યોગમાં મહત્ત્વનું યોગદાન આપ્યું…..

ઇ-પેપરના નવા શુલ્ક