2021માં ફરહાન અખ્તરે ડ્રીમ પ્રોજેક્ટ જી લે જરાની જાહેરાત કરી હતી. વાસ્તવમાં ઝિન્દગી ના મિલેગી દુબારાની જેમ તે મહિલાઓની રોડ ટ્રિપ પર ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ આ ફિલ્મ અટકી પડી છે. એમ કહેવાતું હતું કે, જી લે જરાની અભિનેત્રીઓ પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ અને કેટરિના કૈફની તારીખોનો મેળ પડતો.....