ગુજરાતી ભાષાના પ્રતિભાશાળી વાર્તાકાર રાજુ પટેલનું 62 વર્ષની વયે ટૂંકી માંદગી બાદ અવસાન થયું છે. ગુજરાતી ફિલ્મસામયિક ચંદેરી દ્વારા અખબારોની દુનિયામાં એમણે પ્રવેશ કર્યો. પાંચ-સાત વર્ષ પત્રકારત્વ કર્યા પછી તેમણે મનોરંજનની દુનિયામાં લેખક તરીકે કારકિર્દી બનાવી. `હમ સબ બારાતી' અને `માલિની ઐયર' ટેલિવિઝન.....