• ગુરુવાર, 09 મે, 2024

પોલીસ અને સીબીઆઈ અૉફિસર બનીને મહિલા સાથે રૂા. 25 કરોડનું સાયબર ફ્રોડ

મુંબઈ, તા. 26 : શહેરના એક નિવૃત્ત મલ્ટિનેશનલ કંપનીના ડિરેક્ટર સાથે અંદાજે રૂા. 25 કરોડનું સાયબર ફ્રોડ કરવામાં આવ્યું છે. ફરિયાદી મહિલા સામે મની લૉન્ડરિંગ કેસ થયો હોવાનું જણાવી એને જાળમાં ફસાવાઈ હતી. ડરેલી મહિલાએ પોતાના તેમ પોતાની માતાના શૅર, મ્યુચ્યુલ ફંડ...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ