• સોમવાર, 13 ઑક્ટોબર, 2025

યુવકની ધસમસતી એક્સ્પ્રેસ ટ્રેન સામે ઝંપલાવી આત્મહત્યા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : 2024ની 9 જુલાઈએ ભાઈંદર રેલવે સ્ટેશન પાસે ગુજરાતી પિતા-પુત્ર હરીશ અને જય મહેતાએ એકબીજાનો હાથ પકડી સામેથી આવી રહેલી ટ્રેનની નીચે ઝંપલાવી આત્મહત્યા કરવાની અત્યંત ચોંકાવનારી ઘટના.... 

ઇ-પેપરના નવા શુલ્ક