પ્રકાશ બાંભરોલિયા તરફથી
મુંબઈ, તા. 12 : ભારતના સૌથી મોટા તહેવાર દિવાળીમાં ધરતીના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં દર વર્ષે બેથી ત્રણ લાખ જેટલા લોકો ફરવા જાય છે. ગયા વર્ષે બાર મહિનામાં 35 લાખ ટૂરિસ્ટો કાશ્મીર પહોંચ્યા હતા. જેકે, આ દિવાળીમાં પાંચ ટકા જેટલા લોકોએ.....