• બુધવાર, 13 મે, 2026

દેશભક્ત જ્વેલરે સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી દુકાન બંધ કરી

70 વર્ષ જૂની દુકાનના 18 કર્મચારી અને પરિવારનો નિભાવ સ્વ ખર્ચે કરશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અખાતી દેશની યુદ્ધની સ્થિતિને પગલે લોકોને એક વર્ષ સુધી સોનાની ખરીદી ન કરવાની અપીલ કરી છે એની ઝવેરીઓના ધંધામાં ઘટાડો થવાથી તેઓ વડા પ્રધાનની અપીલનો વિરોધ કરી રહ્યા છે. જો કે ઉત્તર પ્રદેશમાં ગોરખપુર નજીકના કુશીનગરના એક જ્વેલર્સની દેશભક્તિનો વિડિયો સોશ્યલ....