• બુધવાર, 13 મે, 2026

દવાના વેપારીઓની 20 મેએ દેશવ્યાપી હડતાળ

મહારાષ્ટ્ર અને મુંબઈના કેમિસ્ટોએ આપ્યું સમર્થન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા.12 : અૉલ ઈન્ડિયા અૉર્ગેનાઈઝેશન અૉફ કૅમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (એઆઇઓસીડી) દ્વારા 20 મેએ દેશવ્યાપી બંધની હાકલ કરતા દેશભરમાં મેડિકલ સ્ટૉર અને દવાના વેપારીઓ બંધ પાળશે. મહારાષ્ટ્ર સ્ટેટ કૅમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ અસોસિયેશન (એમએસઆરસીડીએ) પણ એમાં જોડાશે. આ બંધને સફળ કરવાની તૈયારી.....