વર્ધા-ચંદ્રપુર-ગઢચિરોલીમાં ભાજપના વિજયી ઉમેદવાર
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 7 : ભાજપે વિધાન પરિષદના વર્ધા-ચંદ્રપુર-ગઢચિરોલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના મતદાર સંઘમાંથી વિદર્ભના અગ્રણી ઉદ્યોગપતિ અને સંઘપરિવાર સાથે સંકળાયેલા અરુણ લાખાણીને ઉમેદવારી આપી છે. તેઓને મળેલી ઉમેદવારીની ચર્ચા.....