• સોમવાર, 08 જૂન, 2026

પાંચ લાખ મુંબઈકર લેશે વ્યસનમુક્તિના શપથ

25 જૂનથી મુંબઈને કૅફી દ્રવ્ય મુક્ત કરવાનું અભિયાન : લોઢા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના માર્ગદર્શન અને મુંબઈ ઉપનગર જિલ્લાના સહપાલક પ્રધાન મંગલપ્રભાત લોઢાની પહેલને પગલે મુંબઈને કૅફી દ્રવ્યોથી મુક્ત કરાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફડણવીસના.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ