ભાજપના પદાધિકારી, ઍરપોર્ટના કર્મચારી સહિત સાતની ધરપકડ
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 7 : મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કેન્દ્રીય તપાસ એજન્સી ડિરેક્ટોરેટ અૉફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ અૉપરેશન ગોલ્ડન નેક્સસ અભિયાન અંતર્ગત કાર્યવાહી કરી રૂા. પાંચ.....