મધ્ય રેલવેની હાર્બર લાઈનની ટ્રેનો એક કલાક બંધ રહી
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 7 : મધ્ય રેલવેની હાર્બર લાઈનમાં છત્રપતિ શિવાજી ટર્મિનસથી પનવેલ વચ્ચેની ટ્રેનો શુક્રવારે રાત્રે એક કલાક બંધ રહી હતી. સિગ્નલ સિસ્ટમ કામ કરતી બંધ થઈ જતાં આ સમસ્યા સર્જાઈ હતી. જો કે રેલવેએ કરેલી......