મધરાતે ચોરને જોયા બાદ બૂમાબૂમ કરતાં સામાન મૂકી તસ્કરો પલાયન
પ્રકાશ બાંભરોલિયા
તરફથી
મુંબઈ, તા. 8 : અંધેરી (પશ્ચિમ)ના જયપ્રકાશ રોડ પર આવેલા શાંતિનાથ જ્વેલર્સમાં રવિવારે મધરાત બાદ ત્રણ વાગ્યે કેટલાંક તસ્કરો ચોરી કરવા ગૅસ કટર સહિતના સાધન સાથે પહોંચ્યા હતા ત્યારે દુકાનના ઉપરના ભાગમાંથી.....