• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

તિબેટ નેપાળ સીમાની આખી અૉફિસ જ વહી જતાં 200 યાત્રાળુ અટક્યા

વિસાની પ્રક્રિયા રોકાઈ જતાં પાછા ફરવા માટેનો વિકલ્પ બંધ થઈ ગયો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : નેપાળમાં બુધવારે સવારે આવેલા જળપ્રલયમાં પુણેથી કૈલાસ માનસરોવરની યાત્રા કરી નેપાળથી પાછા ફરી રહેલા પુણેના ચાર પ્રવાસી અટવાઈ ગયા હોવાનું જણાઈ આવ્યું છે. તિબેટ-નેપાળની સીમા પરની અૉફિસ પાણીમાં વહી જવાથી આ યાત્રાળુઓને પાછાં ફરવાનો કોઈ વિકલ્પ ન રહેતાં તેઓ અત્યારે તિબેટના જિલોંગ....

ઇ-પેપરના નવા શુલ્ક