• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

વાશી હોલસેલ બજારમાં ખાંડના 4800થી 5100ના ભાવે સોદા

સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયાના મિલોના ટેન્ડર આજથી શરૂ 

રિટેલ બજારમાં એક સપ્તાહમાં ખાંડના ભાવ સ્થિર થવાની આશા

કલ્પેશ શેઠ તરફથી 

મુંબઈ, તા. 31 : ખાંડના ભાવની આગઝરતી તેજીને ઠંડી કરવા માટે અને તહેવારોમાં દેશવાસીઓ માટે ખાંડનો પુરવઠો ઊભો કરવા માટે કેન્દ્ર સરકારે લાંબાગાળાના અને ટૂંકાગાળાનાં એમ બન્ને પ્રકારના નીતિ વિષયક પગલાં......

ઇ-પેપરના નવા શુલ્ક