• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

વડોદરા ગૅંગરેપના પાંચ આરોપીઓને આજીવન કેદ

વડોદરા, તા. 31 : રાજ્યભરમાં ચકચાર જગાવનારા વડોદરાના ભાયલીના સામૂહિક દુષ્કર્મ કેસમાં તમામ પાંચ દોષિતોને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. અગાઉ તમામ 5 દોષિતોને કોર્ટ દોષિત ઠેરવ્યા હતા. જોકે, તેમને કેટલી સજા કરવી તે અંગે 25 અૉગસ્ટે કોર્ટમાં......

ઇ-પેપરના નવા શુલ્ક