નાના વેપારીઓને રૂા. 10 અને રૂા. 20 બૅન્કમાં નથી મળતા, પણ દલાલો પાસે ઉપલબ્ધ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 31 : રક્ષાબંધન ગયું, હવે જન્માષ્ટમી ત્યાર બાદ ગણેશોત્સવ અને એ પછી નવરાત્રિ અને દિવાળીના તહેવાર આવી રહ્યા છે ત્યારે ચલણી નોટના નવા બંડલની બજારમાં અત્યારથી જ અછત સર્જાઈ છે. બૅન્કોમાં સામાન્ય લોકોને રૂા. 10 અને રૂા. 20ના નવા......