• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

અંતહિન યુદ્ધનો અંત લાવો : મોદી

કિર્ગિસ્તાનમાં વડા પ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન સાથે મુલાકાત કરી

બિશ્કેક, તા. 31 : લોહિયાળ યુદ્ધોથી દુનિયાભરમાં ઉચાટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય એશિયાની ભૂમિ પરથી એવો સંદેશ આપ્યો હતો કે, આપણે હવે અંતહીન યુદ્ધથી યુદ્ધના અંત સુધી જવું પડશે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં શાંઘાઈ સહયોગ......

ઇ-પેપરના નવા શુલ્ક