• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

સવાસો વર્ષ જૂની લાઈબ્રેરીમાં ભારતીય ગ્રંથોની જાળવણીનું અભિયાન

સ્વતંત્રતા સંગ્રામ સમયનાં અખબારો, રામાયણ-મહાભારતના પર્સિયન અને ઉર્દૂના ભાષાંતર વિશેષ આકર્ષણ

મુંબઈ, તા. 31 (પીટીઆઇ) : દક્ષિણ મુંબઈની સતત ધમધમતી ગલીઓમાં દોઢસો વર્ષથી જૂની એક બિલ્ડિંગમાં દેશના ભવ્ય ભૂતકાળ અને વિવિધતામાં એકતાના પ્રતીકરૂપ ભારતીય શાસ્ત્રોના પર્સિઅન અને ઉર્દુમાં ભાષાંતરના પુસ્તકોની જાળવણી અને સંવર્ધન......

ઇ-પેપરના નવા શુલ્ક