3 ટેસ્ટની શ્રેણીમાં ઇંગ્લૅન્ડ 2-0થી આગળ
લંડન, તા.31 : પાકિસ્તાન સામે લોર્ડસ મેદાન પર રમાયેલા બીજા ટેસ્ટમાં ઇંગ્લેન્ડે 194 રનથી ભવ્ય વિજય હાંસલ કરીને 3 મેચની શ્રેણી 2-0ની અતૂટ સરસાઈથી કબજે કરી લીધી છે. 389 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાની ટીમ મેચના ચોથા દિવસે....